Rewards
Q:

Hello mam...

મારી wife ને ત્રીજો મહિનો ચાલે છે...

તેને કમર થી થોડું નીચેના ભાગ માં દુખે છે...

સુ હોઈ શકે...???



કમર થી નીચે પાછળ ના ભાગ માં જ દુઃખે છે કે પેઢુ ના નીચે ના ભાગ માં પણ દુઃખે છે??

ના પાછળ ના ભાગ માં ..પણ કમર પર નહિ...
કમર થી થોડું નીચે..જ્યાંથી હિપ્સ શરૂ થાય ત્યાં..
એમને સતત નથી દુખતું...
પણ સૂતી હોય અથવા બેઠી હોય .. અને ઉભા થવા જાય ત્યારે સબાકા આવે છે...

થોડી વાર તો ઉભી ના થઇ શકે એવા સબાકા આવે છે...
રાત્રે એને જ્યારે જ્યારે વોશરૂમ જવું પડે ત્યારે ત્યારે મારે હેલ્પ કરવી પડે ઉભું થવા માં ...

પ્રેગનન્સીમાં થોડો દુઃખાવો નોર્મલ હોય. તમે ગરમ પાણી ની કોથળીથી શેક કરો . આરામ કરો . જો ફર્ક ના લાગે તો ડોક્ટરને બતાવો

એમ તો વજન ઉચકવાથી , વધુ કામ કરવાથી દુખાવો થાય પણ 2 દિવસ થી વધુ થાય તો ડોક્ટર ને બતાવવું સારું રહેશે.


Recommended Articles