anonymous
follow-btn
English છોડી ને ગુજરાતી માં પણ અમુક શબ્દ silent હોય છે.

જેમ કે..

ધ્યાન રાખજો કે કોઈ દુકાનદાર ભાવ કરતી વખત કહે છે “ *તમને વધારે નહી લગાડું*” તો આમાં

.

.

.

*ચુનો* શબ્દ silentછે..

😂😁😂😁😂😁😂😁
વિદાય વખતે દુલ્હા રાજા ને કહે છે

*ખયાલ રાખજો*

આમાં *તમારો* શબ્દ silent છે..😂😁😂😁
લગ્ન વખતે એ પણ કહે છે કે અમારી દીકરી તો *ગાય છે ગાય*

આમાં *શિગડાવાળી* silent છે. 😂😁😂😁😂😁😝😝😝😝😝😝 #happyhours
Like

3

Likes

Comment

2

Comments

Share

0

Shares

settings
Anonymous

Bhavna Anadkat

Hahaha. ..

Like

Reply

Anonymous

Madhavi Cholera

.

Like

Reply

lifestage
gallery
send