anonymous
follow-btn
જ્યારે જોયો એનો ચહેરો તમામ વેદના પળવારમાં વિસરાઈ ગઈ..

હું તો બસ એ નાનકડી આંખો માં ખોવાઈ ગઈ..

જ્યારે લીધો મારા અંશને મારા આંચલમાં લાગ્યું આખી દુનિયા આ ગોદમાં સમાઈ ગઈ..

હું તો બસ એ સ્પર્શના જાદું માં ખોવાઈ ગઈ..

જ્યારે જોઈ એના હોઠો પર મુસ્કાન બાકીની તમામ ખુશી ફિક્કી પડી ગઈ..

હું તો બસ એ માસુમ હાસ્ય માં ખોવાઈ ગઈ..

જ્યારે સાંભળ્યું એનું પહેલું રૂદન તમામ સૂર - તાલ ભૂલી ગઈ..

હું તો બસ એ મધુર કલરવ માં ખોવાઈ ગઈ...
Written by me.. when i saw mine baby first time..❤️

With this m sharing pic of mine baby too..
Like

1

Like

Comment

4

Comments

Share

0

Shares

settings
Anonymous

sonam patel

<span style="color:#3B5998;"><b> @637320f02338f60015eafdac </b></span> please translate.

Like

Reply

Anonymous

Durga salvi

Lovely pic dear..

Like

Reply

Anonymous

vaishnavi Rupawala

thank you..&#128522;

Like

Reply

Anonymous

Madhavi Cholera

Khub j saras lakhyu che vaishnavi tame !! its heart touching dear !!very cute baby !!

Like

Reply

lifestage
gallery
send