Rewards
Q:

Hello man ..

Kya me inme se kisi dr. Mam se personal me bat kr skta hu????



Aapka jo bhi sawal hai yahan puch skte hain aap. Aapko answer mil jaega.

મેમ હું સુરત, ગુજરાત થી છું....
મારી wife 2 month pregnant છે..
અત્યારે તો મને જે doubt હોય છે એ હું આમાં પૂછી લવ છું...
But.. જો તમે ગુજરાત થી બીલોંગ કરતા હો તો ... એન્ડ ટાઈમે તમારી સાથે પર્સનલી વાત કરીશ...
મેમ તમે ગુજરાત થી છો????

હેલ્લો
તમારે જે પૂછવું હોય એ અહીં સવાલ કરી શકો છો અને પછી પણ ગમે ત્યારે પૂછી શકો છો જવાબ મલી જશે તમને . પણ ડોક્ટર પર્સનલિ વાત નથી કરતા . જ્યારે એપ્પ પર લાઈવ ચાટ હોય ત્યારે તમે પૂછી શકો .

ઓકે... મેમ..
Thankyu

તમે શું પૂછવા માંગો છો? મહેરબાની કરી ને પૂછો. હુ તમને મદદ કરીશ

હેલો મેમ...
મારી wife ને પ્રેગનેન્સી માં કોઈ પ્રોબ્લેમ નથી.. બધું નોર્મલ જ છે....
પણ મારી અને મારી wife ની એવી ઈચ્છા છે કે ડિલિવરી સમયે હું મારી wife ની સાથે લેબર રૂમ માં રહું....
હજુ તો બીજો મહિનો જ ચાલે છે...એટલે અમે ડૉક્ટર ને આ વિશે વાત કરી નથી...
તો સુ ડિલિવરી સમયે હું મારી wife ની સાથે રહી શકું????

Tame ekbar report share karo

Sorry..mam..
ડોકટરે ડોકટરે હજુ કોઈ રિપોર્ટ કર્યા નથી સોનોગ્રાફી સિવાય...
અમે 2 વાર ચેકપ માટે ગયેલા છીએ હજુ...
એટલે સોનોગ્રાફી નો કોઈ રિપોર્ટ પ્રિન્ટ માં નથી

તમે ઓપરેશનમાં તમારી પત્ની સાથે રહી શકશો. સિઝેરિયનમાં તમે રહી શકતા નથી. કારણ કે સિઝેરિયનમાં તેઓ મંજૂરી આપતા નથી

ઓકે મેમ.
પણ નોર્મલ ડિલિવરી માં તો સાથે રહી શકીએ ને.????
અમે બન્ને એ નક્કી કર્યું છે કે ડિલિવરી સમયે લેબર રૂમ માં સાથે હું પણ રહીશ....

મારે જાણવું હતું કે સુકામ મનજુરી નથી આપતા...
પણ આમા બોવ લાંબુ થઈ જાય છે....

Yes normal dilivery ma Sathe Rai shako

ઓકે મેમ ....
Thankyuuuu

હજુ 7 મહિના ની વાર છે ડિલિવરીને...
પણ ડિલિવરી નજીક આવે ત્યારે મને કદાચ તમારી મદદ ની જરૂર પડે તો કરજો.... please🙏🏻🙏🏻

Don't worry. તમારે ચિંતા ન કરવી જોઈએ. મને અલ્ટ્રાસાઉન્ડ બતાવો. જ્યારે તમારી પાસે હોય. હુ તમને મદદ કરીશ

Oke મેમ....
Thankyuu..
મને ડૉક્ટર અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ આપશે એટલે હું તમને બતાવીશ👍👍👍

Hello mam
મારી wife ને ત્રીજો મહિનો ચાલે છે.
તેને કમર થી થોડું નીચે ના ભાગ માં pain થાય છે...
સુ હોઈ શકે...???

Mam please....
Ans. આપો...